¡Sorpréndeme!

શંકરસિંહ-કોંગ્રેસ વચ્ચે કો કડું ગુંચવાયું |આપના જૂઠા વાયદા પર જનતા ભરોસો નહીં કરે

2022-10-17 210 Dailymotion

પેઈન્ટર અકબર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રો તૈયાર કરીને રાજકોટમાં પ્રદર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જે કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં આવી રહ્યા છે જે વાતની ખુશી દરેક રાજકોટવાસીને છે. તેમને આવકારવા સૌ થનગની રહ્યા છે.